જામ ખંભાળીયા જામનગર હાઈવે પર બાઇક ચાલકે રાહદારીને હડફેટે લીધો.. કંચનપુર ગામે નેશનલ હાઇવે રોડ ક્રોસ કરી રહેલા શ્રમિકને બાઇક ચાલકે ઠોકર મારી.. ગંભીર રીતે ઘવાયેલા બાઇક ચાલક અને રાહદારીને બંને ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.. વધુ ગંભીર બંને ઇજાગ્રસ્તો ને જામનગર ની હોસ્પિટલમાં રીફર કરાયા