Download Now Banner

This browser does not support the video element.

હમીર બાગ વિસ્તારમાં પરિવારોને સરકારી અનાજ ના મળતા મહિલાઓએ પ્રતિક્રિયા આપી

Palanpur City, Banas Kantha | Aug 28, 2025
પાલનપુરના હમીરબાગ વિસ્તારમાં અનેક પરિવારો છે કે જેઓના રેશનકાર્ડ બંધ થઈ ગયા છે જોકે અવારનવાર કચેરીના ધક્કા ખાવા છતાં પણ તેમના રેશનકાર્ડ શરૂ થયા નથી અને આ ગરીબ પરિવારો સરકારી અનાજ થી વંચિત છે ત્યારે આજે ગુરુવારે 4:00 કલાકે શંકાબેન વાઘેલા નામના મહિલાએ જણાવ્યું હતું કે અમે વર્ષોથી સરકારી અનાજથી વંચિત છીએ.
Read More News
T & CPrivacy PolicyContact Us