This browser does not support the video element.
એલ.સી.બી.પોલીસે કડીયા પ્લોટમાંથી જુગાર રમતા 8 શખ્સોને ઝડપી લીધા
Porabandar City, Porbandar | Aug 22, 2025
એલ.સી.બી.પોલીસે બાતમીને આધારે કડીયા પ્લોટ વિશાલપાન વાળી શેરીમાં જાહેરમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી જુગાર રમતા સંજય ગોવિંદભાઇ ઢાકેચા,શૈલેષ રામજીભાઈ ઢાકેચા, મનિષ નારણભાઇ જેઠવા, હર્ષદ નારણભાઈ જેઠવા,હિતેષ બાબુભાઇ પાટણેચા, જીગ્નેશ ચીમનભાઇ ઢાકેચા,પ્રશાંત રાજુભાઇ બાપોદરા અને રસીક ખીમાભાઇ રાઠોડને રૂપિયા 25,800ના મુદામાલ સાથે ઝડપી લઈ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિય