ઈદ એ મિલાદ પૂર્વે પડ્યો મુખ્ય માર્ગ પર ભુવો,આવતીકાલે પયગંબર સાહેબ નો જન્મદિવસ ને ઈદે મિલાદ ની ઉજવણી મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે તમામ લોકો તૈયારીઓમાં લાગી ગયા છે, ઈદ એ મિલાદ પૂર્વે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના સહકાર નગર સ્થિત મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો હતો.