Download Now Banner

This browser does not support the video element.

ઓખામંડળ: દ્વારકા જિલ્લામાં આગામી તા.૨૯થી તા.૩૧ શુધી નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ની ઉજવણી કરાશે જિલ્લા કલેકટરે આપી વિગતો

Okhamandal, Devbhoomi Dwarka | Aug 21, 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા.૨૯થી તા.૩૧ ઓગસ્ટ એમ ત્રિ દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ની ઉજવણી કરાશે કલેકટર શ્રી રાજેશ તન્ના અને પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળાની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ* તા.૩૧ ઓગસ્ટના રોજ જિલ્લા તથા તાલુકા સ્તરે વિવિધ વિષયો આધારિત સાયકલોથોન યોજાશે
Read More News
T & CPrivacy PolicyContact Us