Download Now Banner

This browser does not support the video element.

ધોરાજી: ભુખીમાં ઝેરી જીવ જંતુ કરડી જવાથી વ્યક્તિનું મોઢું અને આંખ અચાનક સોજી જતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

Dhoraji, Rajkot | Aug 23, 2025
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂકી ગામે વાડી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને કોઈ જીવજંતુ કરડી ગયું હોવાથી આ વ્યક્તિની આંખોની આસપાસ તેમજ મોઢાના ભાગ વિસ્તારમાં મોટા સોજાઓ ચડી જતા સારવાર અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us