Download Now Banner

This browser does not support the video element.

હાંસોટ: અંકલેશ્વર-હાંસોટ રોડ પર કડકિયા કોલેજ નજીક ખાડાને પગલે થ્રી વ્હીલ ટેમ્પો બાજુમાં બાઈક પર પલટી જતા દોડધામ મચી જવા પામી હતી

Hansot, Bharuch | Aug 26, 2025
અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર ખાડાઓની ભરમાર જોવા મળી છે જેને પગલે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ગતરોજ રાતે એક ટેમ્પો આ માર્ગ ઉપરથી પસાર થઈ રહયો હતો તે સમયે કડકિયા કોલેજ નજીક ખાડાને પગલે થ્રી વ્હીલ ટેમ્પો પલ્ટી બાજુમાં ચાલતી બાઇક પર પડતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us