બનાસકાંઠામાં 17 સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર દરમિયાન સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે પાલનપુર ખાતે આવેલી યોજીવીસીએલની વર્તુળ કચેરી દ્વારા લોકોમાં બિનજરૂરી ઉપકરણનો ઉપયોગ બંધ કરે તેમ જ વીજ અકસ્માતો કેવી રીતે બનતા હોય છે તેનાથી બચવા માટે શું કરવું તે અંગે જાગૃતિ આવે તેવા હેતુથી વીજ કચેરી ખાતેથી કોજી સુધી રેલી યોજવામાં આવી હતી આ જાગૃતિ રેલી પહોંચી કચેરીએ પહોંચી હતી જેમાં વીજ કંપનીના અધિકારીઓને કર્મચારીઓ જોડાયા હતા.