રવિવારના સાડા છ કલાકે સિવિલ હોસિ્પટલ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ વલસાડના હાલર ધોડિયાવાડ ગ્રામ પંચાયત ઓફિસ પાછળ રહેતા 70 વર્ષીય વૃદ્ધ રસ્તા ઉપર| થી પસાર થઈ રહ્યા હતા જે દરમિયાન બેથી ત્રણ જેટલા| કુતરા ઝઘડતા હતા. જેવો ડરીને ભાગવા જતા રસ્તા ઉપર ભટકાયા હતા જેમાં તેઓને મોઢા જમણા આંખ પર અને જમણા હાથમાં ઇજા પહોંચી હતી તેઓને સારવાર હેઠળ ખાનગી વાહન મારફતે વલસાડને સિવિલ હોસિ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં વૃતાંને જમણા હાથમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્ય