કળાના ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છાંટા પાદરા તાલુકાના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ડબકા અને ભાઠા ના લાભા વિસ્તારમાંથી 100 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મુજપુરા પાસે મહી નદીના પાની મહીસાગર માતાજીના મંદિરના પગથિયા સુધી પહોંચતા પગથિયા પાણીમાં ગરકાવ ધારાસભ્ય ચૈતન્ય સિંહ જાલાએ મહિકાંઠે પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું