છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની કાવીઠા ગ્રામ પંચાયત સરપંચ વિનાની બની છે. ડેપ્યુટી સરપંચને ઇન્ચાર્જ સરપંચ બનાવવામાં આવ્યા હતા. તેમના ઘરે ત્રીજું બાળક જન્મ લેતા ઇન્ચાર્જ સરપં ને તાલુકા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા છે. જેને લઈને તાલુકા વિકાસ અધિકારી જીગર પ્રજાપતિ અને અરજી કરનાર મહેશભાઈ રબારીએ શું કહ્યું? જુઓ