Download Now Banner

This browser does not support the video element.

લીંબડી: લીંબડી પાલિકાએ જે લોકોને પીવાના પાણીની સુવિધા માટે મુકાલા ATM વોટર મશીન બંધ હોય તેનો ગેર ઉપયોગ થતો હોવાની ફરિયાદ ઉઠી છે.

Limbdi, Surendranagar | Sep 20, 2025
લીંબડી નગરપાલિકા દ્વારા લીંબડી શહેરમા રાહદારીઓ અને નગરજનો ને સામાન્ય રકમમાં પીવાનુ શુધ્ધ અને મીઠું પાણી મળી રહે તે માટે 4 જેટલી જગ્યા એ વોટર એટીએમ મશીન મુકવામાં આવ્યા હતા. પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતની જાળવણી ના અભાવે આ એટીએમ મસીન ધુળ ખાઈ રહ્યા છે. સરજે હાઇસ્કૂલ પાસે બિન ઉપયોગી બનેલા આ વોટર એટીએમ ની પાછળ કેટલા લોકો યુરીનલ કે શૌચાલય જેવો ઉપયોગ કરતા હોય સામાજિક નેતા જગદીશભાઈ મકવાણા એ પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us