છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગોવિંદપુરા ગામ પાસે આજરોજ સવારના સમયે બોડેલી થી નીકળેલી સરકારી એસટી બસને ગોવિંદપુરા ગામ પાસે અકસ્માત નડ્યો છે અકસ્માતની ઘટનામાં સરકારી બસમાં 6 લોકો સવાર હતા જ્યારે સરકારી એસટી બસ ને મોટું નુકસાન થયું છે મુસાફરોનો આબાદ બચાવ થયો છે.