Download Now Banner

This browser does not support the video element.

વડોદરા ઉત્તર: 3 ઈસમો ની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલ મોકલી અપાયા

Vadodara North, Vadodara | Oct 8, 2025
વડોદરા શહેર પોલિસ દ્વારા પ્રોહીબીશન,ઘરફોડ,વાહન ચોરી, મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ત્રણ ઇસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ - અલગ મધ્યસ્થ જેલમા મોકલી આપવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us