વિનુભાઈ રાઠવા ના જણાવ્યા મુજબ ડેડીયાપાડા સાગબારા મતવિસ્તારના લોકલાડીલા એવા ધારાસભ્ય ચૈત્રર ભાઈ વસાવા લોકોના ન્યાય માટે હર હંમેશ લોડર્ટ અને સત્યની રાહ પર ચાલતા હોય છે ત્યારે તેમને આ ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે અને રાજપીપલા ને કોર્ટે પણ જામીન ના મંજૂર કર્યા હોય ત્યારે તેઓ હાલમાં વડોદરા જેલમાં છે અને તેઓને પાંચમી ઓગસ્ટના દિવસે તેમની હિયરિંગ છે તેઓ અમને વિશ્વાસ છે કે ચૈત્ર ભાઈ વસાવા છૂટીને આવશે અને આ ખોટા કેસમાં ફસાવવામાં સૌથી મોટો ષડયંત્ર એ વિરોધ