Install App
rameshbhutka
This browser does not support the video element.
પાલનપુર: ચડોતર ખાતે યુવક પર પાઇપ પડે હુમલો કરાયો
Palanpur, Banas Kantha | Mar 14, 2025
પાલનપુરના ચડોતર ખાતે અમદાવાદ થી ધુળેટી મનાવવા આવેલા યુવક પર પાઇપ વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે આજે 11:00 કલાકે એની માહિતી પ્રમાણે યુવકને કૌટુંબિક કારણોસર હુમલો કરવાની હતી જેમાં તાલુકા પોલીસ મથકે ઘટનાને લઈને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!