સાફલ્ય ગાથા જમીનનું જતન અને સ્વાસ્થ્યનો ફાયદો એટલે જ પ્રાકૃતિક ખેતી 000000 દેશી આંબાની ગોટલી સાથે કેસર કેરીની કલમ કરી નવતર પ્રયોગથી પ્રાકૃતિક ખેતી કરતાં ભુજ તાલુકાના કોડકીના ખેડૂત માવજીભાઈ ખેતાણી ૦૦૦૦૦૦ બુસ્ટર ડોઝ ખાતર ખેતીમાં પાકનું પોષણ અને રક્ષણ સાથે મૂળની મજબૂતી વધારે છે - ખેડૂત માવજીભાઈ પ્રાકૃતિક ખેતી થકી જમીનમાં ભેજ વધતા જમીન પોચી અને ફળદ્રુપ બની અને પાકની ગુણવત્તામાં થયો સુધારો