‘સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૫’ સંદર્ભે ગાંધીનગર ખાતેથી રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીના અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી સહિતના અધિકારીઓ જોડાયા હતાં.