શનિવારના 1 કલાકે આંકડાકીય મળેલી વિગત મુજબ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ જિલ્લા સહિત તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ધરમપુર તાલુકામાં બપોર સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મુખ્ય રસ્તા ઉપર પાણીઓ ભરાતા લોકોને હલાકી બેઠવી પડી રહી છે.