સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા એમ પી શાહ આર્ટસ કોલેજમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન હાલ આ મેળા ના કારણે કોલેજના ગ્રાઉન્ડમાં ખાડા ખડીયા અને સફાઈ ન થતી હોવાથી ખરાબ હાલત થઈ ગયેલ છે જેને લઇ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ તે સમગ્ર મામલે મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરી અને આપી અતિ સમગ્ર મામલે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા