પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે શ્રાવણ નો ત્રીજો સોમવારે રાત્રિના સમયે શિવલિંગનો અદભુત શણગાર કરવામાં આવ્યો હતો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જેમાં દેવેશ્વર મંદિરના ગર્ભ ગૃહનો શણગાર કરવામાં આવ્યો હતો. સવા લાખથી વધુ બીલીપત્રથી શણગાર કરવામાં આવ્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું