ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અશગ્રસ્ત વિસ્તારો અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર, એસપી સહીત જિલ્લા વહીવટી તંત્રના અધિકારી સાથે ખાસ બેઠક કરી હતી તેમજ ટ્રેક્ટર પર બેસીને તેઓ ખુદ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા ગત રાત્રે મુલાકાત અને બેઠક કરવા અંગેની આજે મંગળવારે સવારે 9:00 કલાકે જાણકારી મળી છે