આજે કલ્પસુત્ર ના વાંચન માં ભગવાન મહાવીર નું જન્મ વાંચન આવે છે.જેમા ભગવાન મહાવીર સ્વામી ની માતા ત્રિશલા ને આવેલ ૧૪ સ્વપ્નો શુ ફળ આપે છે અને ભગવાન ના જન્મ સમયે કેવું વાયુમંડળ હતું અને ભગવાન ના જન્મ ના પ્રભાવે નારકી ના જીવો પણ શાતા મેળવે છે એમ ડેરા પોળ જૈન સંઘ માં બિરાજમાન ધર્મ સુરી સમુદાય ના શિષ્યા રાજરત્નાશ્રીજી ( રાજા) તથા પદ્મરત્ના શ્રીજી મહારાજે જણાવ્યું હતું.