અમરેલી જિલ્લાના ચમારડી ગામની મહિલાએ ઝેરી દવા પી કર્યો આપઘાત નો પ્રયાસ,સારવાર અર્થે ખસેડાયા અમરેલી સિવિલ અમરેલી જિલ્લાના ચમારડી ગામમાં પતિ સાથે થયેલા ઝઘડાને પગલે ભારતીબેન નામની મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે આજ રોજ તા.1/9/2025 ને સાંજે પાંચ કલાકે ખસેડવા માં આવ્યા હતા