સાયલા જીલ્લાના વિવિધ તાલુકામાં ધીમીધારે વરસાદ વરસ્યો છે આજ સવારથી જીલ્લાના વિવિધ તાલુકામાં વરસી રહ્યો છે વરસાદ વરસ્યો હતો આજ સવારના 6 થી બપોરના બે વાગ્યા સુધી વરસાદના આંકડાસૌથી વધુ વરસાદ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 59 MMદસાડા 26 MM ચોટીલા 31 MM થાનગઢ 29 MM ચુડા 10 MM સાયલા 10 MM મૂળી 07 MMલખતર 05 MM વઢવાણ 03 MM લીંબડી 04 MM નોંધાયો હતો