Download Now Banner

This browser does not support the video element.

રંગપર ગામે અગાઉ થયેલી બોલાચારીની દાજ રાખી 4 ઈસમોએ લોખંડનો પાઈપ અને લાકડી વડે વ્યક્તિ પર હુમલો કર્યો

Botad City, Botad | Aug 27, 2025
બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન હેઠળ આવતા રંગપર અંગે અગાઉ થયેલી બોલાચાલીની દાજ રાખી 4 ઈસમોએ લોખંડના પાઇપ તેમજ લાકડી વડે હુમલો કરી મારમારી લોહીયાળ ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પાળીયાદ પોલીસ મથકમાં ગોપાલભાઈ સવજીભાઈ જોગરાણાએ 4 ઈસમો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us