Download Now Banner

This browser does not support the video element.

કડાણા: ડીટવાસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે SNSPA અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Kadana, Mahisagar | Sep 19, 2025
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડીટવાસ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત એસએનએસપીએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 245 લાભાર્થીઓએ લાભ લીધો હતો વિવિધ રોગોના નિષ્ણાંત તબીબો એ ઉપસ્થિત રહી અને આરોગ્ય લક્ષી સારવાર પૂરી પાડી હતી. વધુ સંખ્યામાં લોકો આરોગ્ય લક્ષી સેવાઓનો લાભ લઈ શકે તેવા શુભ આશયથી આ કેમ્પ યોજવામાં આવ્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us