અંકોડીયા કેનાલ રોડ પર ખેલૈયા યુવતી યુવક સાથે લૂંટ ની ઘટના નો મામલો અંકોડીયા ગામ ના પૂર્વ સરપંચ ઉલ્પેશ પટેલ એ નિવેદન આપ્યું હતુ,આ ખેલૈયાઓ ની સૌથી ગંભીર ભૂલ છે,આ ખુબ જ ગંભીર પ્રકાર ની ઘટના છે,આ ઘટનાઓ થી અમારા ગામ ના લોકો સામે સવાલ ઉભા થાય છે, તેવું તેઓ એ જણાવ્યું હતુ.