જેસીઆઈ દ્વારા વિક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે બીસીએ કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં જેસીઆઇના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ માર્ગદર્શન આપી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા