તાપી જિલ્લાના કલેકટર દ્વારા ડોલરાની બ્રધરન હાઈસ્કૂલ અને કરંજવેલ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી.તાપી જિલ્લાના કલેકટર દ્વારા 11 કલાકની આસપાસ વ્યારા તાલુકાના ડોલારા બ્રધરન હાઈસ્કૂલ અને કરંજવેલ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.જેમાં વિધાર્થીઓ સાથે શૈક્ષણિક મુદ્દે કાર્ય વિશે ત્યાંના આચાર્ય અને શિક્ષકોને જરૂરી માર્ગદર્શ આપ્યું હતું જેમાં અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા..