ભાવનગર એલ.સી.બી.ની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે આખલોલ જકાતનાકા પાસે મણિનગર સોસાયટી વિસ્તારમાં દરોડો પાડી રવિભાઈના મકાનમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ અને બિયરની કુલ રૂ.૬૮,૬૦૫/- ની ૩૩ બોટલો કબજે કરી હતી.સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની ડિફેન્સ ની દારૂની બોટલો મળી આવી હતી.