Download Now Banner

This browser does not support the video element.

સાગબારા: ધારાસભ્ય ચૈત્રર ભાઈ વસાવાએ દેવમોગરા માતાજીના દર્શન કર્યા.

Sagbara, Narmada | Sep 28, 2025
ડેડીયાપાડા તથા સાગબારા મતવિસ્તારના લોકલાડીલા એવા આદિવાસી સમાજના મસિહા તેમજ દરેક સમાજ માટે લડત લડનાર ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા એ દેવમોગરા ખાતે આદિવાસી સમાજની કુળદેવી એવા દેવમોગરા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી અને લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us