જામનગરની કેન્દ્રીય આયુર્વેદ સંસ્થાન ITRA દ્વારા નવરાત્રી પર્વનું દર વર્ષની જેમ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 67 દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે આવતા હોય છે. હાલ નવરાત્રી પર્વને લઈ વિદેશીઓ પણ માં ભગવતીની આરાધનાના પર્વ નવરાત્રીમાં જોડાઈ ગરબે ઘૂમતા અનોખા દ્ર્શ્યો સર્જાયા હતા.