Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પશ્ચિમ: નારાયણ નગરમાં થયેલ ચોરીના બંને આરોપીઓને શાસ્ત્રી મેદાન નજીકથી ઝડપી પાડતી શહેર ક્રાઈમ બ્રાન્ચ

Rajkot West, Rajkot | Sep 7, 2025
શહેર ક્રાઈમ બ્રાન્ચે નારાયણ નગરમાં થયેલ ચોરીના બંને આરોપીઓને આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ શાસ્ત્રી મેદાન નજીકથી ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ ₹2,54,800નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે આજીડેમ પોલીસને સોંપ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us