મંગળવારના 12 કલાકે બેઠકની આપેલી વિગત મુજબ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજનાર સેવા પખવાડિયા અંતર્ગત નમો યુવા મેરથન ભારતના આયોજનના ભાગરૂપે વલસાડના ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપી કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.