અમરેલી જિલ્લા માજી સૈનિક સંગઠનના પ્રમુખ હનીફ શેખે હિંમતનગરમાં સૈનિક સાથે થયેલી મારકૂટની ઘટનાની નિંદા કરી હતી.આજે ૪.૦૦ કલાકે તેમણે જણાવ્યું કે સૈનિકનું સન્માન થવું જોઈએ અને પોલીસ તંત્ર દ્વારા ખોટો વલણ અપનાવવામાં આવ્યું છે. આ મુદ્દે પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.