પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ની ઉજવણી અને સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધી યોજના અન્વયે સ્ટ્રીટ ફૂડ શેરી ફેરીયાઓ માટે તાલીમ યોજાઇ હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.