બનાસકાંઠા એલસીબીની ટીમે બાતમીના આધારે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલિવેટેડ બ્રિજ નીચેથી કારમાં રાખેલ દારૂ ઝડપી લીધો છે બનાસકાંઠા એલસીબીએ આજે સોમવારે સાંજે 7:00 કલાકે જાણકારી આપી હતી કે કારમાંથી દારૂ ઝડપીને રાજસ્થાનના ચાલકની અટકાયત કરી દારૂ ભરાવનાર દારૂ મંગાવનાર સહિતના લોકો સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે.