રાજ્યમાં 15 મી ઓગસ્ટ પ્રજાસતાક દિન ,જન્માષ્ટમી અને રવિવાર ત્રણ રજા સાથે નાગરિકો માં ઉત્સાહ છે. આ ઉત્સાહને કાયમ રાખવા કલોલ પોલીસ લોકોની સેવા માટે આગળ આવી છે. ક્લોલની જાહેર જનતાને આપી કરી છે જોડે લઈ જતી ચીજ વસ્તુઓનું ધ્યાન રાખે અને આ ત્રણ દિવસની રજા દરમિયાન જો કોઈ પરિવાર બહાર જાયે છે તો પોલીસને જાણ કરે જેથી પેટ્રોલિગ દરમિયાન તેના પર નજર રાખી શકાય છે.સિવિલ ડ્રેસમાં પોલીસ જવાનો આવા ગુનેગારો ઉપર વોચ રાખશે . લોકોની સલામતી માટે યુનિફોર્મ માં રહશે.