મહીસાગર જિલ્લામાં સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ત્યારે મહીસાગર જિલ્લાના વીરપુર અને લુણાવાડા તાલુકામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો આ સિવાય પણ જિલ્લાના અન્ય તાલુકાઓમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો સારા વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ.