Download Now Banner

This browser does not support the video element.

રાપર: વાગડમા પ્રજ્વલિત થઈ શિક્ષણની જ્યોત,સત્તત ગેરહાજર બાળકોને શિક્ષકો ઘરે જઈ મનાવી શાળાએ લાવે છે.વિડિઓ સોશિયલ મીડિયામા વાયરલ

Rapar, Kutch | Sep 2, 2025
કારૂડા પ્રાથમિક શાળાના શિક્ષકો, ખાસ કરીને આચાર્ય સુરેશ રાવત, બાળકોને ભણતર માટે પ્રોત્સાહિત કરવા પ્રેરણા રૂપ કામગીરી કરી રહ્યા છે. શાળાએ ન આવતા છાત્રોને શિક્ષકો ઘરે-ઘરે જઈ સોધી લાવી, મનાવી બાળકો ન માને તો ખભે ઉપાડી. તેડીને પણ શાળામાં લઈ આવવાનું કાર્ય કરે છે જે હાલ વિડિઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us