This browser does not support the video element.
રાપર: માલીસરાવાંઢ પ્રા.શાળાના શિક્ષક વિજયકુમાર ચૌધરી મુખ્યમંત્રીના પ્રેરણા સંવાદ કાર્યક્રમમા સહભાગી બન્યા
Rapar, Kutch | Sep 7, 2025
રાપર તાલુકાના છેવાડાના માલીસરાવાંઢ પ્રા.શાળાને દીવાદાંડીરૂપ બનાવનાર પ્રેરણાદાયી શિક્ષકશ્રી વિજયકુમાર ચૌધરી મુખ્યમંત્રીશ્રીના પ્રેરણા સંવાદ કાર્યક્રમમા સહભાગી બન્યા હતા.શાળામાં ૭૫ વિદ્યાર્થીઓની સંખ્યાને ૧૫૬ પહોંચાડીને શાળાના શિક્ષણમાં ગુણવત્તાયુક્ત અનેક સુધારા લાવનાર વિજ્યકુમાર ચૌધરી સાથે મુખ્યમંત્રીશ્રીએ શિક્ષક દિનના રોજ ગાંધીનગર ખાતે કર્યો “પ્રેરણા સંવાદ”