સમાચારની વાત કરે તો આજે તારીખ 24 સપ્ટેમ્બર ના રોજ સાંજના છ કલાકે મળતી વિગતો અનુસાર ગરબાડા પોલીસે ઇનોવા ગાડીમાંથી બે લાખ ઉપરાંત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો તેમ જ ગરબાડા પોલીસે પાંચ લાખ રૂપિયાની ઇનોવા ગાડી પણ જપ્ત કરી હતી ગરબાડા પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન ખરોડ નદી પાસેથી આ વિદેશી દારૂનો જથ્થો છે તે ઝડપી પાડ્યો હતો અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.