ખેડા જિલ્લા એસપી રાજેશ ગઢીયાયાની બદલી થતાં સુરત એસપી નો ચાજૅ સંભાળતા સન્માન. ખેડા જિલ્લા એસ.પી રાજેશ ગઢીયા ની સુરત રૂલર એસપી તરીકે બદલી થતાં સર્કિટ હાઉસ ખાતે સન્માન સમારોહ યોજાયો. ખેડા જિલ્લા એસપી તરીકે વિજય પટેલની નિમણૂક કરવામાં આવી. ખેડા જિલ્લા એસપી રાજેશ ગઢિયાને સુરત રુલર એસપી નિમણૂક કરવામાં આવી. ગતરોજ ખેડા જિલ્લા એસપી તરીકે વિજય પટેલે ચાર્જ સંભાળ્યો. રાજેશ ગઢીયા એ સુરત રૂલર એસપી તરીકે ગતરોજ ચાર્જસંભાળ્યો.