ઈશુદાન ગઢવીના જણાવ્યા મુજબ ધારાસભ્યને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે તેમની પણ ખોટી ખોટી લગાવવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા મોટા મોટા વકીલો લગાવવામાં આવ્યા છે ઘણીવાર વકીલ બદલવાની તારીખ તો ઘણીવાર સત્ય સામે લાવવાની તારીખ તો આજે વકીલોની હડતાલના કારણે તેમનો જેલવાસ લંબાયો છે આ ભાજપનું એક ષડયંત્ર છે.