પાલીતાણાના તળેટી સરકારી કોલેજ ખાતે ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મેઘાણીના નામથી ખ્યાત નામ એવા રણછોડભાઈ મારુ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ માર્ગદર્શન આપ્યું હતું મેઘાણીના જીવન પ્રસંગો વિશે માર્ગદર્શન આપ્યું હતું જેમાં જીતુભાઈ ચૌહાણ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓએ સાંભળતા હતા