એસોજીની ટીમ દ્વારા શિહોરના કરકોલીયા ગામમાં ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટર ભાર્ગવભાઈ રાજવીર ભાઈ જે ડોક્ટરનો હોવા છતાં દવાખાનું ખોલી કરકલયા ખાતે બેઠા હોય અને જુદી જુદી એલોપેથીક દવાઓ અને મેડિકલ ના સાધનો સાથે 6,090 ના સાધનોની કિંમત સાથે એસઓજી ની ટીમ દ્વારા ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે