This browser does not support the video element.
નડિયાદ: ધોળકા રોલર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા કરતા આરોપીને નડિયાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો.
Nadiad, Kheda | Sep 2, 2025
ધોળકા રોલર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા કરતા આરોપીને નડિયાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો. પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે અનુસંધાને એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો ખેડા ટાઉન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખેડા-મહેમદાવાદ રોડ સાત તાંણીયા પાસે આવતા બાતમી મળી હતી.