છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે નશાની હાલતમાં છેલ્લા એક અઠવાડિયાની અંદર સાતથી વધુ શખ્સોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા છે. જિલ્લા પોલીસને વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ દરમિયાન નશાની હાલતમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જિલ્લા પોલીસને સફળતા મળેલ છે. અને વધુ તપાસ હાથ ધરેલ છે.