Install App
mukeshmokariya5900
This browser does not support the video element.
ખંભાળિયા: ખંભાળિયા માં શક્તિનગર વિસ્તારમાં પત્નીને માર મારનાર પતિ સામે નોંધાઈ ફરિયાદ
Khambhalia, Devbhoomi Dwarka | Sep 4, 2025
શક્તિનગર વિસ્તારના હાર્દિક રમેશભાઈ પરમારે પોતાની 23 વર્ષીય પત્ની કાજલબેન સાથે ટિફિનમાં ભોજન ન ભાવવા બાબતે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન હાર્દિકે કપડાં ધોવાના ધોકા વડે પત્નીને માર માર્યો હતો. કાજલબેને ખંભાળિયા પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!